બસ એક ચાન્સ - ગુજરાતી ફિલ્મ - Bas Ek Chance - Gujarati Film



ફિલ્મજગતમાં નામ કમાવવા માંગતા એક યુવાન કલાકારની આ હૃદયસ્પર્શી વાર્તા છે. પરિવારજનોના વિરોધ અને તમામ મુશ્કેલી છતાં પણ આ યુવાન એક એવી તક મેળવવા પ્રયાસો કરે છે જે તેની જિંદગી બદલી નાખે. રાજીવ મહેતા (ખીચડી સિરિયલના પ્રફુલ) એ મધ્યમવર્ગીય પિતાની યાદગાર અને પ્રશંસનીય ભૂમિકા ભજવી છે.

The story revolves around a young artist who leaves no stone unturned to make a foray into film industry. Amidst all adversities and opposition from family, the artist yearns for an opportunity that will eventually change his life. Once again, Rajeev Mehta (Khichdi fame Praful) casts his spell in the role of middle-class father.

હુ તુ તુ તુ આવી રમતની ઋતુ - ગુજરાતી ફિલ્મ - Hu Tu Tu Tu Aavi Ramat Ni Rutu - Gujarati Film

યશવર્ધન અને આદિત્ય ચોકસી - આ બંને ભાઈઓ કમોડિટી બજારના મોટા માથા છે. એક દિવસ, ચેસની રમત દરમિયાન તેમના વચ્ચે ચર્ચા થાય છે કે માણસનું વર્તન...