Mari Wife Marry Kom - મારી વાઈફ મેરી કોમ



બોક્સિંગ ચેમ્પિયન મેઘા અને ચંદુ (સંજય ગોરડિયા) માટે લગન લાકડાનો લાડુ પુરવાર થયો છે. મેઘા ચંદુની આદતોથી કંટાળીને ઘર છોડીને ચાલી જાય છે. એક દિવસ ચંદુને ખબર પડે છે કે મેઘા તેને ભૂલી ગઈ છે. હૃદયભગ્ન ચંદુ આ નિર્ણયને કમને સ્વીકારે છે અને પત્નીની ખુશી માટે ચંદુ પણ તેને ભૂલી જવા તૈયાર થાય છે. અદ્યતન વૈજ્ઞાનિક સાધનોની મદદથી કોઈની યાદોને મગજમાંથી delete કરવી કદાચ શક્ય હોય, પણ તે વ્યક્તિ માટેની લાગણીઓ શું હૃદયમાંથી delete કરી શકાય?

Marriage is like a chewing gum. When you start chewing, it is full of sugar. As the time passes by, sweetness disappears. Eventually, it becomes tasteless and you don't know whether to spit it out or just keep chewing. Boxing champion Megha is fed up with her husband Chandu’s (Sanjay Goradia) bizarre behaviour and erratic habits. She decides to erase Chandu from her memory forever with the help of technologically advanced scientific device. When Chandu comes to know about this decision, he accepts it with heavy heart. To keep his loving wife happy, he also plans to delete all memories of his wife. They do not realise that memory can be erased but emotions are indelible. Aa natak ma Chhello Divas no Vicky etle ke Malhar Thakar pan chhe.

હુ તુ તુ તુ આવી રમતની ઋતુ - ગુજરાતી ફિલ્મ - Hu Tu Tu Tu Aavi Ramat Ni Rutu - Gujarati Film

યશવર્ધન અને આદિત્ય ચોકસી - આ બંને ભાઈઓ કમોડિટી બજારના મોટા માથા છે. એક દિવસ, ચેસની રમત દરમિયાન તેમના વચ્ચે ચર્ચા થાય છે કે માણસનું વર્તન...