Mare Javu Pele Paar - મારે જાવું પેલે પાર



આ નાટકમાં રોહન મહેતા નામના એક નવયુકની આધ્યાત્મિક ઉન્નતિની વાર્તા ખુબ જ હૃદયસ્પર્શી રીતે દર્શાવાઈ છે. રોહનનો જન્મ એક શ્રદ્ધાળુ જૈન પરિવારમાં થયો છે. તે તેના માતાપિતાને બહુ પ્રેમ કરે છે, છતાં રોજબરોજ કરવામાં આવતા ધાર્મિક વિધિ, પૂજા અને કર્મકાંડની નિરર્થકતા બાબત તેનો ઘણી વાર માતા સાથે વાદવિવાદ થાય છે. રોહન તેના અભિગમમાં થોડો બિનસાંપ્રદાયિક છે અને તેથી જ તે સોનિયા લાલવાણી નામની સિંધી છોકરીના પ્રેમમાં પડે છે. તેના લગ્ન પરિવારની એકતામાં મતભેદોના વમળ ઉત્પન્ન કરે છે. નવી વહુ સોનિયા પરિવારના જૈન ધર્મનું પાલન કરે છે. એક અણધાર્યો વળાંક રોહનના જીવનની દિશા અને ધાર્મિક માન્યતાઓ (કે અમાન્યતાઓ) બદલી નાખે છે. રોહન એક એવો નિર્ણય લે છે જે કોઈ પણ માબાપ અને પત્ની માટે સ્વીકારવો મુશ્કેલ જ નહીં પણ અસંભવ હોય. ઇકબાલ દરબારનું સંગીત, શીલા બુટાલાના ગીતો અને જાવેદ અલીનું પ્લેબેક આ નાટકને વધુ યાદગાર બનાવે છે.

This is the last play of veteran actor Late Mukesh Raval. This play is our tribute to him. This play is all about spiritual awakening of the protagonist Rohan Mehta who is no different from any next door collegian. Handsome Rohan is born into a devout Jain family. While he adores his parents Dhansukh (Late Mukesh Rawal) and Savita, he is constantly at loggerheads with his mother over the futility of religious rituals in everyday life. Rohan is more secular in his approach and not surprisingly falls in love with a vivacious, Sindhi girl named Sonia Lalwani. Their ensuing marriage causes ripples in the family but through it all, Rohan's sister Manasi remains Rohan's greatest supporter and friend. Even as Sonia tries her hardest to win over the family and embrace Jainism, a dramatic turn of events makes Rohan question not only what he believed in his whole life but also what he has ardently disbelieved in. Faced with life's unpredictability, Rohan must make choices that will forever change his relationship with his family. The wonderful play is conceived by Rajendra Butala. The music by Iqbal Darbar, lyrics by Sheela Butala and playback by Jaaved Ali add scrumptious flavour to the play. 

હુ તુ તુ તુ આવી રમતની ઋતુ - ગુજરાતી ફિલ્મ - Hu Tu Tu Tu Aavi Ramat Ni Rutu - Gujarati Film

યશવર્ધન અને આદિત્ય ચોકસી - આ બંને ભાઈઓ કમોડિટી બજારના મોટા માથા છે. એક દિવસ, ચેસની રમત દરમિયાન તેમના વચ્ચે ચર્ચા થાય છે કે માણસનું વર્તન...