Commitment - Superhit Urban Gujarati Film 2017



This film exposes the scams prevailing in pharmaceutical world -how people pursuing medical profession make money at the cost of poor patients. Though this movie brings up an important issue of corruption in the country, its elements of comedy and romance make it perfect entertainer. આ ફિલ્મ ફાર્માસિટીકલ જગતમાં થતા કૌભાંડો ને છતાં પાડે છે - કેવી રીતે ડૉક્ટર, હોસ્પિટલ, કેમિસ્ટ દર્દીની મહેનતના પૈસા તેની પાસેથી પડાવે છે.

હુ તુ તુ તુ આવી રમતની ઋતુ - ગુજરાતી ફિલ્મ - Hu Tu Tu Tu Aavi Ramat Ni Rutu - Gujarati Film

યશવર્ધન અને આદિત્ય ચોકસી - આ બંને ભાઈઓ કમોડિટી બજારના મોટા માથા છે. એક દિવસ, ચેસની રમત દરમિયાન તેમના વચ્ચે ચર્ચા થાય છે કે માણસનું વર્તન...