મને કોઈ રોકો મા - Mane Koi Roko Ma



આનંદ (આશિષ ભટ્ટ) અને શોભાના લગ્નજીવનમાં રોજ-બરોજના ઝગડા સિવાય બીજું કંઈ ખાસ બચ્યું નથી. શોભા તેના પતિની આવકથી નાખુશ છે. એક દિવસ, વાદ-વિવાદમાં આનંદ શોભાને મહીને રૂ.૫૦૦૦ કમાવવાનો પડકાર ફેંકે છે. શોભા પડકાર ઝીલી લે છે. શું શોભા તેના પતિ કરતાં વધુ કમાઇ શકશે? આ વાતની તેમના વૈવાહિક જીવન પર કેવી અસર પડશે? જબરદસ્ત રમૂજી નાટક.

A married couple - Anand (Ashish Bhatt) and Shobha have been fighting with each other for the last 14 years. Shobha is not happy with her husband’s income. One day, they have a verbal dispute and Anand dares Shobha to earn at least Rs. 5,000 a month. Not to be undermined, Shobha takes up the challenge. Will Shobha earn more than her husband? How this will affect their marital life? Ultimate Comedy Drama.

લાઈફ પાર્ટનર - Life Partner

વિષ્ણુ પિતાંબર શાસ્ત્રી (હેમંત ઝા) એક જાણીતા જ્યોતિષી છે, જે તેની પત્ની જાસુમતી (મનીષા મહેતા) વડોદરામાં રહે છે. તેમણે ભવિષ્યવાણીઓની આગ...