ગુલાબ ગડબડ ના કરતો - Gulab Gadbad Na Karto



ગુલાબ ગડબડ ના કરતો : બૈરીથી દબાયેલા બે પત્ની-પીડિત પતિ એકબીજાની પત્નીને મારી નાખવાની યોજના ઘડે છે. યોજનાને પુરી કરવા જતા બંનેની હાલત કેવી કફોડી કેવી થાય છે તે જાણવા માટે જુઓ આ રમુજી નાટક.

Gulab Gadbad Na Karto is the story of two henpecked husbands who hatch a plan to kill each other’s wives. See how the funny situation unfolds when both fail miserably in their plans. HIlarious play of Rajeev Mehta (Khichdi Serial fame Praful)

નમી ગયા એ ગમી ગયા - Nami Gaya E Gami Gaya

60 વર્ષીય વિધવા ગોમતી ભટ્ટ તેમના બે પુત્રો વિશેષ અને રાશેષની સાથે રહે છે. વિશેષના લગ્ન સરિતાની સાથે થયા છે અને તેમનો દીપ નામનો દીકરો છે....