પ્રેમનો પબ્લિક ઈશ્યુ (સિદ્ધાર્થ રાંદેરિયા) - Prem No Public Issue GUJJUBHAI



75 વર્ષીય આયુર્વેદિક નિષ્ણાત વાસુદેવ બ્રહ્મભટ્ટ શાસ્ત્રી (સિદ્ધાર્થ રાંદેરિયા) તેમની પત્ની દયા સાથે રહે છે. તેમને દ્રઢ વિશ્વાસ છે કે તેમની મૃત પત્ની મંગુએ પુનર્જન્મ લીધો છે અને તેમના જીવનમાં મંગુ પરત આવશે. વાસુદેવ વૃદ્ધને યુવાન બનાવવાના તાંત્રિક પ્રયોગો કરે છે. એક દિવસ તેઓ સફળ થાય છે અને ફરીથી યુવાન બની જાય છે. જેમજેમ આ વાત ફેલાય છે, બીજા અનેક લોકો યુવાનીનો મંત્ર મેળવવા માટે ધમપછાડા કરે છે અને મચે છે હાસ્યનું હુલ્લડ.

Seventy Five year old Vasudev Brahmabhatt Shastri (Siddharth Randeria) is an Ayurvedic expert. He lives with his second wife Daya. He firmly believes that his dead wife Mangu would reincarnate and walk back into his life. Using Tantrik mantras, Vasudev is experimenting to invent a formula to make a person young. His formula works and he becomes young again. As this news spreads, more and more people want to regain their youth which results in complete chaos. Embark on this roller-coaster ride of laughter!

Maniben.com - મણિબેન.કોમ

દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાં...