હાલો મનિયાની જાનમાં - Halo Maniya Ni Jaan Ma



મનિયાના પરિવારજનો તેના લગ્ન કરવા માટે તલપાપડ છે. 74 કન્યા દ્વારા રીજેક્ટ થયેલા મનિયા સાથે લગ્ન કરવા આખરે એક યુવતી તૈયાર થઇ છે. કન્યાના પિતાની સંમતિ મેળવવા મનિયાએ તેમને પ્રભાવિત કરવા જરૂરી છે. શું મનિયો સફળ થશે? અચાનક, આ વાર્તામાં એક અણધાર્યો વળાંક આવે છે. મનિયાના નસીબમાં શું લખાયુ છે તે જાણવા માટે જુઓ પારિવારિક કોમેડી નાટક 'હાલો મનિયાની જાનમાં'.

Maniya’s family members are desperate to get him married. After 74 rejections, one girl finally agrees to marry Maniya. However, he needs to impress the prospective bride’s father to seek his consent. So will Maniya succeed? The story has an unexpected twist. To know what life has in store for him, watch the family comedy drama ‘Halo Maniyani Jaan Ma’.

Maniben.com - મણિબેન.કોમ

દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાં...