મને પ્રેમ છે, તને કેમ છે? - MANE PREM CHHE, TANE KEM CHHE?



આ નાટકમાં મુંબઈની ચાલના ત્રણ રહેવાસી મુખ્ય સ્થાને છે - હસમુખ (મેહુલ બૂચ), ઝરણા (ક્રિમા શાહ) અને સાહેબ (ધર્મેશ વ્યાસ). હાસ્યાસ્પદ દેખાવ ધરાવતો હસમુખ એક સામાન્ય વ્યક્તિ છે. વર્ષોથી ઝરણાને પ્રેમ કરવા છતાં તે વ્યક્ત કરી શક્યો નથી. એક દિવસ હસમુખનો પ્રભાવશાળી પ્રતિભા ધરાવતો મિત્ર સાહેબ (ધર્મેશ વ્યાસ) ચાલમાં રહેવા આવે છે. ઝરણા તેના વ્યક્તિત્વથી આકર્ષિત થઈ તેના પ્રેમમાં પડે છે. બંને પ્રેમીપંખીડા પ્રભુતામાં પગલાં પાડે તે પહેલા સાહેબની સ્વાર્થી મહત્વાકાંક્ષાઓ છતી થાય છે અને ઝરણાને ચાલના રહેવાસીઓના હિત અને સાહેબ વચ્ચે પસંદગી કરવી પડે છે.

This play is set in a Mumbai’s chawl and revolves around 3 characters - Hasmukh (Mehul Buch), Jharna (Krima Shah) & Saheb (Dharmesh Vyas). Hasmukh is an honest and ordinary guy who has unexpressed feelings for Jharna. Unaware of Hasmukh’s emotions for her, Jharna longs to marry a successful man with charismatic personality. One day, she meets Saheb and falls for him. Though Saheb truly loves Jharna, he has ulterior motives to acquire the Chawl and throw the residents out of it. A day comes in Jharna's life when she has to choose between her sweetheart Saheb and chawl-inhabitants she grew up with. In this life we all have to make difficult choices, and choices that we make, make us who we are!

નમી ગયા એ ગમી ગયા - Nami Gaya E Gami Gaya

60 વર્ષીય વિધવા ગોમતી ભટ્ટ તેમના બે પુત્રો વિશેષ અને રાશેષની સાથે રહે છે. વિશેષના લગ્ન સરિતાની સાથે થયા છે અને તેમનો દીપ નામનો દીકરો છે....