અમારી દુનિયા તમારી દુનિયા - Amari Duniya Tamari Duniya (NATSAMRAT)



દર્શકોના હૃદય પર વર્ષો સુધી રાજ કર્યા બાદ અભિનેતા અનંતરાય વિદ્યાપતિ (સિદ્ધાર્થ રાંદેરિયા) નાટ્ય જગતને અલવિદા કહે છે. સંતાનો પ્રત્યેના પ્રેમને વશ થઇ તેઓ પોતાની તમામ સંપત્તિ સંતાનોમાં વહેચી દે છે. સમય જતા, વૃદ્ધ માબાપ યુવાન બાળકોને ભારરૂપ લાગે છે. સ્વમાની માતા-પિતા સંતાનોની દુનિયાથી અલગ એક નવી દુનિયાની શોધમાં નીકળી પડે છે. એક એવું નાટક જે તમારી આંખો અશ્રુઓથી અને હૈયું લાગણીઓથી ભીના કરે છે.

Acclaimed actor NATSAMRAT Anantray Vidhayapati (Siddharth Randeria) bids adieu to the world of theater. Blindfolded by love and trust, he distributes his wealth among his children. Eventually, young children consider parents to be burden. Self respecting elderly parents have no choice but to walk away in search of a new world. A kind of drama that leaves your eyes moist and your soul cleansed.

પ્રેમજી : એક યોદ્ધાનો ઉદય - ગુજરાતી ફિલ્મ - Premji - Rise Of A Warriror - Gujarati Film

પુરી ફિલ્મ જોવા અહીંયા ક્લિક કરો એક સામાન્ય માણસ પ્રેમજીના અસામાજિક તત્વ સાથેના સંઘર્ષની આ વાર્તા છે. પોતાના કરતા અનેક ઘણાં શક્તિશાળી...