Maniben.com - મણિબેન.કોમ



દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાંસી ઉડાવે છે. આનંદી મણીબેન વિપરીત પરિસ્થિતિઓમાં પણ મોઢું હસતું રાખી અંગ્રેજી શીખવાનો અને ફેશન ડીઝાઈનર બનવાનો પ્રયાસ કરે છે. હદ્દ તો ત્યારે થાય છે જ્યારે તે મિસ. વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કરે છે. મણિબેનની કિસ્મતમાં શું લખાયું છે?

Not so sophisticated Maniben(Ketaki Dave) has shifted from middle class locality to posh area in Mumbai with her Husband Jaman (rich diamond merchant). Jaman ridicules her for the blunders she makes in front of their neighbours. Hilarious situations follow when Maniben makes multiple attempts to learn English, engages in fashion designing and also participates in the Mrs. World competition. What lies ahead in this fun-filled journey of the humble Maniben?

આવ તારું કરી નાખું - Aav Taru Kari Nakhu



અમર લોકો પાસેથી ઉધાર લઈને ઘરનું ગાડું ચલાવે છે. તેની પત્ની અવની ગર્ભવતી થતા તે પત્નીને પરિસ્થિતિનો હવાલો આપીને ગર્ભપાત કરાવવા કહે છે. અવની ગુસ્સામાં અબોર્શન કરાવી નાખે છે. આ બાજુ અમરના માતાપિતા પૌત્રનું મોઢું જોવાની આશાએ અમરના ઘરે આવે છે અને અમર-અવની હકીકત પર ઢાંકપીછોડો કરવાની કોશિષ કરે છે. આ બધી વાતો વચ્ચે એક રહસ્ય છુપાયેલું છે. જાણો અને માણો લાગણીના દીવાથી પ્રેમનો પ્રકાશ પાથરતું નાટક.

Amar and Avni are a happily married couple. Avni is expecting her first child but Amar does not want the child and tells Avni to abort citing financial reason. Avni agrees with Amar and aborts the child she has already informed Amars parents about it. Now they want to visit Amar and Avni. How will Aamr and Avni hide the truth from them. What will be their reaction on hearing the news of the abortion. Watch this entertaining comedy.

Maniben.com - મણિબેન.કોમ

દેશી મણિબેન(કેતકી દવે) તેના પતિ જમન (હીરાના વેપારી) સાથે મુંબઇના શ્રીમંત વિસ્તારમાં રહેવા આવે છે. જમન તેના અજ્ઞાન અને ભૂલો માટે તેની હાં...